Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીના સંઘપ્રદેશ પ્રવાસનો આરંભ

દમણ ખાતે ભાજપ કાર્યાલયમાં અનુ.જાતિ મોરચાના પદાધિકારીઓ સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ શ્રી સુરજ કેરો અને દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલે આજે દમણની મુલાકાત લીધી હતી.
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બંને મહાનુભાવોએ મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા અને શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ શ્રી સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી નિમેષભાઈ દમણિયા, અનુ.જાતિ સમાજના વરિષ્‍ઠ નેતા શ્રી મણીલાલભાઈ કોન્‍ટ્રાક્‍ટર, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ અને દમણ જિલ્લા અનુ.જાતિ મોરચાના પદાધિકારીઓઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત ટેકફેબ ઇન્‍ડિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા આર્થિક રૂપે નબળા અને દિવ્‍યાંગ સેલવાસના રામૈયા નાદરને આપવામાં આવી ઈ-રીક્ષાની ભેટ

vartmanpravah

વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

Leave a Comment