April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રી જશુબેન માધવભાઈ ખરખરિયા(ટંડેલ)નું આજે દુઃખદ અવસાન થયું હતું.
દમણની સુપ્રસિદ્ધહોટલ જઝીરાના માલિક શ્રી માધવભાઈ ટંડેલના ધર્મપત્‍ની અને શ્રી રાજેશભાઈ અને ઉદયભાઈના માતૃશ્રી જશુબેન ખુબ જ દયાળુ અને ધાર્મિક સ્‍વભાવના હતા. તેમના નિધનથી ખરખરિયા પરિવાર અને કાટેલા પરિવાર સહિત તેમના સગાં-સબંધી-સ્‍નેહીઓને ભારે દુઃખનો સામનો કરવા પડી રહ્યો છે.

Related posts

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

સ્‍માર્ટ સિટી સેલવાસના નવતર ‘‘Cycle2Work” અભિયાનને રાષ્‍ટ્રીય શહેરી કોન્‍કલેવમાં મળ્‍યો પ્રતિષ્‍ઠિત એવોર્ડ

vartmanpravah

શ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્‍માન: દમણ માછી સમાજની મહિલા શક્‍તિનો જય જયકાર

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

Leave a Comment