(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલાના માતૃશ્રી જશુબેન માધવભાઈ ખરખરિયા(ટંડેલ)નું આજે દુઃખદ અવસાન થયું હતું.
દમણની સુપ્રસિદ્ધહોટલ જઝીરાના માલિક શ્રી માધવભાઈ ટંડેલના ધર્મપત્ની અને શ્રી રાજેશભાઈ અને ઉદયભાઈના માતૃશ્રી જશુબેન ખુબ જ દયાળુ અને ધાર્મિક સ્વભાવના હતા. તેમના નિધનથી ખરખરિયા પરિવાર અને કાટેલા પરિવાર સહિત તેમના સગાં-સબંધી-સ્નેહીઓને ભારે દુઃખનો સામનો કરવા પડી રહ્યો છે.
Previous post