July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ

૧૦૩ યુનિટ ઍકત્ર કરવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૬  – દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, લાયન્સ ક્લબ ઓફ સેલવાસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.
શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, સંસ્થાના ચેરમેન શ્રી ઉમેશ મોરેના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.

Related posts

ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્‍સવની ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

વાપીમાં આમ આદમી પાર્ટીનો વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો : ભાજપ ઉપર આકરાપ્રહારો

vartmanpravah

Leave a Comment