October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા દિવાળીના નવા વર્ષની શુભેચ્‍છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ. એન. દવે સાહેબને શ્રી રામજી ભગવાનની કલાકળતિ વાળી છબી વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા અધ્‍યક્ષ પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા ઉપાધ્‍યક્ષ નરેન્‍દ્રભાઈ પાયક, વલસાડ જિલ્લા ગૌ રક્ષા અધ્‍યક્ષ અંકિતભાઈ શાહ, વલસાડ પ્રખંડ અધ્‍યક્ષ સોહનભાઈ રબારી, રાજેશભાઈ નાવી, ગૌતમભાઈ કિતાવત દ્વારા ભેટ કરવામાં આવી હતી.

Related posts

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

vartmanpravah

દમણવાડાની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલાં બાળકોના ભવ્‍ય સત્‍કાર સાથે વર્ગખંડમાં કરાવેલો પ્રવેશ

vartmanpravah

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

Leave a Comment