April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બ્રહ્મસમાજનું ગૌરવ, શિવાની આચાર્ય પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં એમ.કોમ. કર્યા બાદ વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી સુરતથી એમ.ફીલની ડીગ્રી મેળવ્‍યા પછી શિવાની આચાર્ય વ્‍યાસે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કોમર્સ ફેકલ્‍ટીના એકાઉન્‍ટ વિભાગમાં ‘ખ્‍ ઘ્‍ંળર્ષ્ટીર્શ્વીદ્દશરુફૂ લ્‍દ્દયફુક્ક ંઁ વ્‍ત્ર્ફૂ જ્‍શર્ઁીઁણૂર્શીશ્ર ભ્‍ફૂશ્વશ્‍ંશ્વર્ળીઁણૂફૂ ંશ્‍ ભ્‍શ્વશરર્ુીદ્દફૂ લ્‍ફૂણૂદ્દંશ્વ ર્ગ્‍ીઁત્ત્ત શઁ ત્‍ઁફુર્શી’માં પીએચડીની પદવી મેળવી બ્રહ્મસમાજ સહિત પરિવાર અનેવલસાડ શહેરનું પણ ગૌરવ વધાર્યું છે. શિવાની આચાર્ય વ્‍યાસે અમદાવાદની સિટી સી.યુ.શાહ કોમર્સ કોલેજના ઈન્‍ચાર્જ પ્રિ. ડો.પ્રશાંત જરીવાલાના માર્ગદર્શન હેઠળ આ ઉચ્‍ચ પદવી મેળવી સિધ્‍ધિ હાંસલ કરતા પરિવારજનો સહિત તમામે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

કપરાડા તાલુકાના વડોલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણકરાયું

vartmanpravah

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક

vartmanpravah

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

Leave a Comment