August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્‍થિત બીએપીએસ સ્‍વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્‍તો દ્વારા ભગવાનના વિશેષ શણગાર સાથે ઘરેથી જાતે બનાવેલ 535 જેટલી વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા તિથલ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપ સ્‍વામીએ અક્ષરપુરુષોત્તમ સિધ્‍ધાંતની વિસ્‍તાર પૂર્વક વાતોકરી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હરિભક્‍તોને કથાવાર્તાનો લાભ આપી આશીર્વચન આપ્‍યા હતા. અંતમાં યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક હરિભક્‍તોએ લાભ લીધો હતો. સ્‍વામિનારાયણ મંદિર લાઈટો અને દીવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠ્‍યું હતું.

Related posts

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પાંચમી નવેમ્‍બરે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી

vartmanpravah

વલસાડ જિલ્લાના તત્‍કાલિન કલેકટર આર.આર.રાવલે રૂ.40 લાખનો ચેક જિલ્લાના વિકાસ માટે અર્પણ કર્યો

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

Leave a Comment