September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના પ્રાધ્‍યાપક ભરત દીક્ષિત પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપીના રહેવાસી તથા ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપીમાં કોમર્સ વિભાગના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ દિક્ષિતએ ‘‘” શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્‍ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયતકરી છે. આ સંશોધનકાર્ય તેમણે ગવર્મેન્‍ટ કોલેજ દમણ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.એસ. બાલાસુબ્રમનિયમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. જે બદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે, તથા ટ્રસ્‍ટીગણે અને સ્‍ટાફગણે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

Leave a Comment