October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherદીવદેશ

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સાંજે દીવ તડ ચેક પોસ્‍ટ પાસે અસામાજિક તત્‍વો તથા બુટલેગરો પર લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. દીવ ગુજરાત બોર્ડર પર અવર જવર કરતા લોકોના વાહનો ની તપાસ કરાઈ હતી. અસામાજીકતત્‍વો દ્વારા કોઈ ગેર કાયદેસર ચીજવસ્‍તુઓ, દારૂ વગેરેની તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનમાંથી આઠ હજાર રૂપિયા રોકડા નીકળ્‍યા હતા. પોલીસ દ્વારા તેની તપાસ કરી કાર્યવાહી બાદ આઠ લાખ કાયદેસર હોવાથી તેમને રવાના કરવામાં આવ્‍યા હતા. દીવ ખાતે બુટલેગરો પર પણ લગામ લગાડવા તપાસ કરવી ખૂબજ જરૂરી બની છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

Leave a Comment