September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈકાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્‍થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
વાપી ખાતે યોજાયેલ કાર્યશાળામાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા સહ ચૂંટણી અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બીરારી, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના તમામ બાર (12) મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment