October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્‍વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ

ધારાસભ્‍ય પાટકર સહીત રાજકીય સામાજિક અગ્રણી ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: આજરોજ તા.4 ડિસેમ્‍બરે ચણોદ આંબેડકર નગર ખાતે પ્રખર આંબેડકર વાદી, ગરીબ-કચડાયેલા વર્ગનાં મસીહા સ્‍વ.ભીમરાવ કટકેજીની પ્રાર્થનાસભામાં સ્‍થાનિક ધારાસભ્‍ય રમણભાઈ પાટકર, ભાજપ આર્થિક સેલનાં વલસાડ જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ,શ્રી સિદ્ધિવિનાયક સેવિંગ્‍સ એન્‍ડ ક્રેડિટ સોસાયટી, ચણોદ કોલોનીના ચેરમેન ઉદયસિંહ ઘોરપડે, સિદ્ધનાથ પબ્‍લિક સ્‍કૂલનાં ચેરમેન બીમરાવ રૂપનર, વિઠ્ઠલ ખેરાત, અનંતરાવ બેટગે, રવિભાઈ સુરાવડે, દિલીપભાઈ પાટિલ, વિજય પગારે વિગેરે ઉપસ્‍થિત રહી દિવંગત આત્‍માને શાંતિ મળે તેવી પરમાત્‍માને પ્રાર્થના કરી હતી.
ભીમરાવ કટકેજીનાં પરિવારજનોને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરજીએ સાંત્‍વના આપી હતી.

Related posts

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વિવેકભાઈ વેલફર ગ્રુપ દ્વારા આયોજિત ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટે સમગ્ર જિલ્લામાં જમાવેલુ આકર્ષણ

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા એક દિવસીય હિંદી કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment