October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં સરકારી તંત્ર જ અજાણ હોય તો પ્રજાનો શું વાંક!?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી એસટી બસ સ્‍ટેન્‍ડ પર પ્‍લેટફોર્મ નંબર-1 ઉપર ગામના નામોમાં શબ્‍દ જોડણીમાં છબરડાથી એસટી નિગમના જવાબદાર અધિકારીઓની બેદરકારી છતી થવા પામી છે. પ્‍લેટફોર્મ નંબર-1 ઉપર ગામોની યાદીમાં તલાવચોરાના સ્‍થાને તલાવચોર અને સોલધરાના સ્‍થાને સોલધરી લખાવેલ છે. શબ્‍દ જોડણીમાં આ પ્રકારની ભૂલથી અર્થનો અનર્થ થાય અને દિવસભર હજારો લોકોની અવર જવર બસ સ્‍ટેન્‍ડ પર રહેતી હોય છે. તેવામાંલોકોની લાગણી દુભાઈ તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે.

Related posts

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

Leave a Comment