October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસના ડોકમરડી ખાતે ભાનુભાઈની ચાલ રૂમ નંબર 01માં રહેતા અને મૂળ રહેવાસી-ગ્રામ પંચરૂખી, થાણા ભેલધી, જિલ્લો છપરા-બિહાર શોભાદેવી ક્રિષ્‍ના શાહ (ઉ.આ.વ.36) તા.28/11/2024ના રોજ સવારે 11:00 વાગ્‍યા પહેલાં તેમના નિવાસ સ્‍થાન ડોકમરડી ભાનુભાઈની ચાલ રૂમ નંબર-01 ઉપરથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્‍યાંક ચાલી ગયેલ છે. તેમના સગા-સબંધી તથા મિત્રોના ઘરે તપાસ કરવા છતાં મળી આવેલ નથી. તેથીતેમના પતિ ક્રિષ્‍ના લાલનદેવી શાહનાઓએ સેલવાસ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે. જેથી કોઈને પણ ગુમ થનાર આ મહિલાની ભાળ મળેતો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ યુવા ઉત્‍સવમાં ઝળકયા

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment