April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આતુરતાનો અંત! : પારડી નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: છેલ્લા કેટલાક સમયથી પારડી નગરપાલિકામાં વહીવટદાર દ્વારા શાસન ચાલી રહ્યું હોય નગરજનો તથા દરેક રાજકીય પક્ષો જલ્‍દીથી ચૂંટણી યોજાઈ એવું ઈચ્‍છી રહ્યા હતા.
આ અંગે ચૂંટણી પંચ તરફથી પણ થોડા સમય પહેલા સમયાંતરે દરેક નગરપાલિકાના વોર્ડના સભ્‍યોની જાતિ અનુસારરચના કરવામાં આવી હતી.
આજરોજ પારડી મામલતદાર દ્વારા દરેક રાજકીય પક્ષના પ્રમુખોને પારડી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન મથકની દરખાસ્‍ત મંજુર કરવા બાબતે એક મિટિંગ રાખવામાં આવી હોય આ મિટિંગમાં હાજર રહેવા જણાવવામાં આવ્‍યું હતું.
આ મિટિંગમાં દરેક બુથ મુજબ મતદાન મથક નક્કી કરવા માટે પારડી મામલતદારના અધ્‍યક્ષ સ્‍થાને તારીખ 12.12.2024 ના રોજ 4.00 વાગ્‍યે રાખવામાં આવી હોય દરેક પક્ષના પ્રમુખને હાજર રહેવા જણાવાયું છે.

Related posts

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

vartmanpravah

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિઓએ કેન્‍દ્રીય વાહન વ્‍યવહાર મંત્રી ગડકરીને હાઈવેની દુર્દશા માટે પત્ર લખ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

Leave a Comment