July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણ

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
દમણ જિલ્લા પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ‘ની ઉજવણીના ભાગરૂપે આપેલ દિશા-નિર્દેશ મુજબ આજે દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
દમણની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્‍યો હતો.

Related posts

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને કોરોનાના વધતા પ્રસારને રોકવા નોડલ ઓફિસરો અને ઇન્‍સિડન્‍ટ કમાન્‍ડરોની ટીમનું કરેલું ગઠન

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

Leave a Comment