October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના સમાજ સેવક એવા સંજયભાઈ બારિયા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત 90 દિવસ પૂર્ણ તથા બ્‍લડ ડોનેટ કરી સમાજમાં આજના યુવાનોને બ્‍લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે.
તા.17/9/2024 પ્રધાનમંત્રી મોદીના જન્‍મદિવસે બ્‍લડ ડોનેટ કર્યા બાદ આજે તા.18/12/2024 ના રોજ 90 દિવસ પૂરા થતા ફરીથી 116 મી વખત બ્‍લડ ડોનેટ કર્યું હતું. તેમના દ્વારા નિયમિત કરવામાં આવી રહેલ બ્‍લડ ડોનેટમાં ઉત્‍સાહ વધારવા મિત્ર દેવેન શાહ અને ગૌરવ પટેલે પણ સાથ આપી બ્‍લડ ડોનેટ કર્યું હતું. આગામી તા.17/3/3025 ના રોજ અતુલ ડે નિમિત્તે 90 દિવસ પૂરા થશે ત્‍યારે ફરીથી બ્‍લડ ડોનેટ કરીશ હોવાનું સંજયભાઈએ જણાવ્‍યું હતું.

Related posts

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજનો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

સેટલમેન્‍ટ અથવા રેસિડેન્‍શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

આજે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ હાલર પ્રાથમિક શાળામાં ભણતા દ્રષ્ટિહીન બાળકો માટે નવનિર્મિત સ્માર્ટ બ્રેઇલ સેલ્ફ લર્નિંગ લેબનું લોકાર્પણ કરાશે

vartmanpravah

Leave a Comment