December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27
દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા સહાયક ઉત્‍પાદન કેન્‍દ્ર એએલઆઈસીઓ જબલપુર સાથે સહયોગમાં ભારત સરકારની રાષ્‍ટ્રીય વ્‍યોશ્રી સહાયક યોજના હેઠળ 30 સપ્‍ટેબર અને 1લી ઓકટોબરના રોજ વરિષ્ઠ નાગરિકો માટે દાનહમાં સહાયક ઉપકરણોના મૂલ્‍યાંકન માટે શિબિરનું આયોજન કરવામા આવશે.
સ્‍થળ સામરવરણી પંચાયત હોલમાં 30મી સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 10.00 વાગ્‍યાથી સાંજે 4.00 વાગ્‍યા દરમ્‍યાન અને બરોડા રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઇન્‍સ્‍ટિટયૂટ, દુધની રોડ, ખાનવેલમાં 1લી ઓક્‍ટોબરના રોજ સવારે 10.00 વાગ્‍યાથી સાંજે 4.00 વાગ્‍યા દરમ્‍યાન શિબિરનું આયોજન કરવામા આવેલ છે.
જોકોઈ વરિષ્ઠ નાગરિક પાસે નિર્ધારિત દસ્‍તાવેજ જેવા કે આધારકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર નહી હોય તો આ શિબિર દરમ્‍યાન અરજી કરી શકે છે.

Related posts

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

Leave a Comment