Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

પારડી ફાયરની ટીમની પ્રશંસનીય કામગીરી,
આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: અંજારથી ઉમરગામ લાકડાની પટ્ટીઓ ભરી જઈ રહેલ સીએનજી ટેમ્‍પો નંબર જીજે 12 બીવાય 6243 માં પારડી આઈ.ટી.આઈ. પાસે સવારે 7:00 વાગ્‍યાની આસપાસ અચાનક શોર્ટ સર્કિટને લઈ આગ લાગવાની જાણ થતા ટેમ્‍પો ચાલક રામપ્રકાશ યાદવ રહે.અંજાર સમય સૂચકતા વાપરી ટેમ્‍પામાંથી ઉતરી જતા જાનહાની ટળી હતી.
આ આ અંગેની જાણ પારડી નગરપાલિકા સંચાલિત ફાયરની ટીમને થતાતેઓ તાત્‍કાલિક પહોંચી પાણીનો મારો ચલાવતા આગ એન્‍જિન બાદ વધુ ફેલાઈ સી.એન.જી. ટાંકી સુધી પહોંચી કોઈ મોટી દુર્ધટના બને તે પહેલાં આગ પર કાબુ મેળવી પ્રશંસનીય કામગીરી કરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

ઘણાં સમયથી સેલવાસમાં જ્‍વેલર્સોને નકલી દાગીના સાથે અસલી બિલ આપી છેતરપિંડી કરતી મહિલા ગેંગ અંતે ઝડપાઈ

vartmanpravah

Leave a Comment