Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્‍તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને રૂદાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયેલ છે.
અસરગ્રસ્‍ત વિસ્‍તારની ખાનવેલ ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી સોનજીભાઈ કુરકુટીયા, ભારતીબેન કુરકુટીયા, શ્રી લાડકભાઈ, શ્રી મીશાલભાઈ શ્રી રમેશભાઇ વાંગડ, શ્રી સીતારામભાઈ જાદવ અને શ્રી કિશનભાઈ ગોરાત સહિત અન્‍ય લોકોએ મુલાકાત લઈ લોકોને આશ્વાસન અને જરૂરી તાત્‍કાલિક સહાય કરી વધુ મદદની ખાત્રી આપી છે.

Related posts

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

Leave a Comment