July 28, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
દાનહમાં બે દિવસના ભારે વરસાદમાં તારાજી સર્જ્‍યા બાદ થોડી રાહત મળી છે. સેલવાસ અને ખાનવેલ વિસ્‍તારમા એક ઇંચથી વધુ વરસાદ પડયો છે.
સેલવાસમાં 31.8 એમએમ, 1.25 ઇંચ વરસાદ પડયો છે અને ખાનવેલ વિસ્‍તારમાં 38.2એમએમ 1.50 ઈંચ વરસાદ પડયો છે.
સિઝનનો કુલ વરસાદ સેલવાસનો 2476.2 એમએમ 97.49 ઇંચ થયો છે અને ખાનવેલનો 2995.6 એમએમ 117.94 ઇંચ થયો છે.મધુબન ડેમનું લેવલ 79 મીટર છે. ડેમમાં પાણીની આવક 24823 કયુસેક અને પાણીની જાવક 17961કયુસેક છે.

Related posts

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 12010 કેસોમાંરૂ.29,66,41,465 નું સમાધાન કરાયું

vartmanpravah

દીવમાં 400 વર્ષ પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અલૌકિક ઘી ની પૂજાથી શિવ ઝાંખી ના દર્શન

vartmanpravah

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

vartmanpravah

વાપી મેઈન બજાર સ્‍થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્‍કરે પાંચ દુકાનના તાળા તોડયા

vartmanpravah

Leave a Comment