July 22, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં પુર અસરગ્રસ્‍ત પરિવારોને જિલ્લા ભાજપની ટીમે રાહત કીટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા અને નગર હવેલીના ખાનવેલ વિસ્‍તારમાં હાલમાં આવેલ ભારે પુર થઈ થયેલ નુકસાન ગ્રસ્‍ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ખાનવેલના ભગતપાડા અને માનીપાડા વિસ્‍તારમાં ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી મારિયાભાઈ વિલાત, શ્રી લાડકભાઈ મીસાલ, શ્રી આબલુભાઇ વાઢેર, શ્રી સોનજીભાઇ કુરકુટીયા, શ્રી શૈલેષભાઈ સાવરવી મંડલ, શ્રી દામજીભાઈ કુરાડા, શ્રી વિનોદભાઈ, શ્રી સુરેશભાઈ વિગેરે લોકો ઉપસ્‍થિત રહ્યા હતા

Related posts

આજે દાનહ જિલ્લામાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્‍સવ

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ દામજીભાઈ કુરાડાએ વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે બેઠક કરી વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા કરેલી હાકલ : દાનહ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે મંડી પડવા પણ કરેલી તાકિદ

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રમાં સંપૂર્ણ બહુમતિ સાથેની ભાજપ સરકાર હોવાથી દાનહ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ટિકિટ મેળવનાર ભાગ્‍યશાળી રહેશે

vartmanpravah

બોલીવુડની વિવિધ ફિલ્‍મોના શૂટીંગ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો સંઘપ્રદેશ

vartmanpravah

Leave a Comment