(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા અને નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં હાલમાં આવેલ ભારે પુર થઈ થયેલ નુકસાન ગ્રસ્ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખાનવેલના ભગતપાડા અને માનીપાડા વિસ્તારમાં ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી મારિયાભાઈ વિલાત, શ્રી લાડકભાઈ મીસાલ, શ્રી આબલુભાઇ વાઢેર, શ્રી સોનજીભાઇ કુરકુટીયા, શ્રી શૈલેષભાઈ સાવરવી મંડલ, શ્રી દામજીભાઈ કુરાડા, શ્રી વિનોદભાઈ, શ્રી સુરેશભાઈ વિગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા