July 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાનહમાં લોકસભા પેટા ચૂંટણી સંદર્ભે સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત દરેક મતદાન કેન્‍દ્ર પર ઈવીએમ મશીનનો ઉપયોગ માટે સામાન્‍ય નાગરિકને જાણકારી આપવામાં આવી રહી છે અને એની સાથે એમને વોટ આપવા માટે પણ પ્રેરિત કરવામા આવી રહ્યા છે.
દાનહ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશમાં અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં સ્‍વીપ ગતિવિધિ અંતર્ગત મતદાતા જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામા આવી રહ્યુ છે. એ માટે પંચાયત માર્કેટમાં શેરી-નાટકનું આયોજન કરવામા આવ્‍યું હતું. સાથે સાથે ઈવીએમ મશીનનો ઉપયોગની જાણકારી અને મતદાનનું મહત્‍વ જણાવતા એમને વોટ આપવા માટે પ્રોત્‍સાહિત કરવામા આવ્‍યા હતા.

Related posts

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્‍બો ચોરાયો

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

vartmanpravah

Leave a Comment