Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાટેની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે પ્રશાસને 15 જેટલા અધિકારીઓની સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍તિ કરી છે.
સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકે નિયુક્‍ત થયેલા અધિકારીઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્‍ટર સહ સંયુક્‍ત સચિવ શ્રી સુરેશ કુમાર મીણા, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના સી.ઓ. શ્રી મોહિત મિશ્રા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી અજય શંકર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામ રાજ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બલજીત કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી રાજીવ કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક ગૌતમ ગોવિંદા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બત્તીલાલ મીણા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામફૂલ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ડી.આર.લીમયે, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ગોવિંદ સિંઘ, યુ.ટી. જી.એસ.ટી. ઓફિસર શ્રી એન.એમ.પટેલ અને યુ.ટી.જી.એસ.ટી. ઓફિસર શ્રી દિપક નાયરનો સમાવેશ થાય છે.

Related posts

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment