Vartman Pravah
દેશસેલવાસ

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે જણાવ્‍યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્‍ટ્રની બહાર ફક્‍ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં હતી. તે સમયે તેમણે આ પરિવારના આતંકને જડમૂળથી ઉખેડી નાંખવા આહ્‌વાન કર્યું હતું. જ્‍યારે આજે તેમના પોતાના વારસદારો આતંકને ટેકો આપતા જોવા મળે છે. પરંતુ દાદરા નગર હવેલીના લોકોએ નક્કી કર્યું છે કે, એક બાજુ આતંકનું ડબલ એન્‍જિન છે અને બીજી બાજુ ભાજપના વિકાસનું બેવડું એન્‍જિન છે, તેથી લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે દાનહ પ્રદેશને ફરી ભય અને માફિયાગીરીના તાબે નહીં થવા દઈએ.

Related posts

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

vartmanpravah

Leave a Comment