Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

જવાહરલાલ નહેરુ પોર્ટ ટર્મિનલથી દાદરી, વડોદરા, રેવાડી, 1054 કિ.મી. લાંબો પ્રોજેક્‍ટ કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23
વાપી રેલ્‍વે લાઈન ઉપર છેલ્લા કેટલાક સમયથી ડી.એફ.સી.સી.આઈ.એલ.ગોલ્‍ડન કોરીડોર પ્રોજેક્‍ટ પ્રગતિમાં છે. આજરોજ વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ. અને ઉચ્‍ચ રેલ્‍વે અધિકારીઓએ વાપી પધારીને પ્રોજેક્‍ટનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
કેન્‍દ્ર સરકારનો રેલ્‍વેનો અતિ મહત્‍વાકાંક્ષી ગોલ્‍ડન કોરીડોરી ડી.એફ.,સી.સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ છે. જવાહરલાલ નેહરુ પાર્ટ ટર્મનલથી મુંબઈ વાયા વડોદરા દાદરી રેવાડીથી પસાર થતો 1504 કિલોમીટરના આ પ્રોજેક્‍ટની કામગીરી વાપીમાં પણ પુરજોશથી ચાલી રહી છે. ત્‍યાર વેસ્‍ટર્ન રેલ્‍વેના જી.એમ.આલોક કંસલ અને રેલ્‍વેના ઉચ્‍ચ અધિકારીઓની આજે મંગળવારે વાપી પધારી હતી. વાપીમાં પ્રોજેક્‍ટનું સ્‍થળ નિરીક્ષણ કરી જરુરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રોજેક્‍ટમાં 141 કરોડનો ખર્ચ તૈયાર થનાર રેલ્‍વે પુલનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત નવી રેલ્‍વે લાઈન નંખાઈ રહી છે. તેમાં આવતા પુલ ફાટક અને કનેક્‍ટીંગ લીંકનો પણ જોગવાઈઓ છે.

Related posts

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

Leave a Comment