Vartman Pravah
Breaking Newsગુજરાત

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23
વલસાડના ધમડાચીથી પાઉડરની બોરીઓ ભરી ટ્રક નંબર ઞ્‍થ્‍-15-હ્‍હ્‍-1867 વાપી ખાતે જવા રવાના થઈ હતી. આ દરમ્‍યાન ટ્રકમાં અચાનક ખામી સર્જાતા ટ્રક ચાલકે પારડી હાઇવે સ્‍થિત વિશ્રામ હોટેલ સામે સ્‍ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક હાઇવે ગ્રીલ તોડી સર્વિસ રોડની બાજુમાં આવેલ દારા એસ પારડી વાળાની કંપાઉન્‍ડ દીવાલ જોડે ધડાકાભેર અથડાતા દીવાલ તૂટી ગઈ હતી.જોકે કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.

Related posts

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah

Leave a Comment