January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23
‘મારો વોર્ડ કોરોના વેકસીનયુક્‍ત વોર્ડ, મારો વોર્ડ કોરોના મુક્‍ત વોર્ડ’ અંતર્ગત પારડીના દરેક વોર્ડના સદસ્‍યો, સંઘઠનના હોદ્દેદારો, રાજકીય આગેવાનો પોતાની જવાબદારી સમજી કોરોના હજુ ગયો નથી અને વેકશીનેશન જ આખરી ઈલાજ હોય કોઈ પણ વોર્ડમાં કોઈ પણ વ્‍યક્‍તિ વેકસીનેસનના બન્ને ડોઝ લેવાના બાકી ન રહી જાય જેને લઈ પોતાના વોર્ડમાં કેમ્‍પનું આયોજન કરી રહ્યા છે.
વોર્ડ નંબર બેમાં પણ સર્કિટ હાઉસ ખાતે આવા વેકસીનેસન કેમ્‍પનું આયોજન પારડી નગરપાલિકા ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, પારડી શહેર ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, આર.આર.એસ.ના શ્રી રાજન ભટ્ટ દ્વારા મેડિકલ ટીમ સાથે કરવામાં આવ્‍યું હતું. જેમાં 100જેટલાં બાકી રહેલ લોકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લઈ આ કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો.

Related posts

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

Leave a Comment