Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 06
આથી દાદરા નગર હવેલી અને દમણ અને દીવની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે નેશનલ ફૂડ સિકયુરીટી એક્‍ટ 2013ની અંદર પીએચએચ અને એવાયવાય કેટેગરીમાં જે તે પરિવારોએ રાશનકાર્ડ બનાવેલ હોય તેવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે ડિસેમ્‍બર -2021 મહિનાનું રાશન જે તે સસ્‍તા અનાજની દુકાનમાં પહોંચી ગયેલ છે, જેમાં નિયમિત રાશનની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના(પીએમજીવકેવાય) અંતર્ગત 3.9 કિલો ચોખા અને 1.1 કિલો ઘઉં વ્‍યક્‍તિ દીઠ નિશુલ્‍ક આપવામાં આવશે. જે તા. 07/12/2021 થી 31/12/2021 સુધી દરરોજ સવારે 8.30 વાગ્‍યાથી બપોરે 12.30 અને 2.30 વાગ્‍યાથી સાંજે 5.30 વાગ્‍યા સુધી મેળવી લેવા જણાવાયું છે.

Related posts

દમણમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની શૌર્યભેર થયેલી ઉજવણી

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની વાપીની એક્‍સેમ્‍ડ ફાર્માસ્‍યુટિકલ કંપનીમાં બે દિવસીય ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

દાનહની આલોક પબ્‍લિક સ્‍કૂલનું સરાહનીય પગલું: સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

vartmanpravah

Leave a Comment