September 1, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)વલસાડ તા.૦૭:

વલસાડ તાલુકાના ભદેલી દેસાઇપાર્ટી, પાર્ટી પ્‍લોટ, કોસ્‍ટલ હાઇવેની બાજુમાં, ચામુંડા એપાર્ટમેન્‍ટ પહેલાં ખુલ્લી જગ્‍યામાં આશરે દશેક દિવસ પહેલાં કોઇ અગમ્‍ય કારણસર મૃત્‍યુ પામેલા આશરે પ૦ થી ૬૦ વર્ષની વયના અજાણયા વ્‍યક્‍તિનો ડી-કમ્‍પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતકની ઊંચાઇ ૫.૩ ફૂટ, મૃતકે કમરે ટ્રેક પેન્‍ટ, કાળા કલરનો જેકેટ તથા સફેદ લાંબી બાંયનો શર્ટ, સફેદ કલરનું ટી-શર્ટ મળી એકના ઉપર એક પહેર્યાં છે. આ મૃતકના જો કોઇ વાલી વારસો હોય તો વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment