July 28, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા મફત રાશનનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહ પ્રશાસનના અનાજ પુરવઠા વિતરણ વિભાગ દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્‍યાનમા લઈ રાશનકાર્ડ ધારકોને અલગ અલગ શાળાઓમા અનાજ વિતરણ કરવામા આવતુ હતુ. એની જગ્‍યાએ હવે સેલવાસ શહેરી વિસ્‍તારના લોકો માટે પુરવઠા વિતરણ વિભાગની કચેરી ખાતેથી જ બાયોમેટ્રિક મશીન પર કાર્ડધારકનો થમ્‍બ લઇ વ્‍યક્‍તિ દીઠ 3.9 કિલો ચોખા અને 1.9 કિલો ઘઉંનુ મફત વિતરણ કરવામા આવ્‍યું હતું.
જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ કોવીડ-19ના નિયમોનું પાલન કરી સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે અનાજ વિતરણનો લાભ લીધો હતો.

Related posts

કેન્‍દ્રીય મંત્રી મંડળે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણ અને છૂટક પુરવઠા વ્‍યવસાયના ખાનગીકરણને આપેલી મંજૂરી

vartmanpravah

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

સાયલી એસ.એસ.આર. કોલેજના આચાર્ય ડો. રાજીવને ગુજરાત ભૂષણ પુરસ્‍કારથી સન્‍માનિત કરાયા

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે આંધ્ર પ્રદેશના બોક્‍સર ભાનુ પ્રકાશને 5-0થી આપેલી હાર

vartmanpravah

સામરવરણી ગ્રામ પંયાયતે ગંદકી ફેલાવનારાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીઃ પંચાચત સેક્રેટરીએ બે ચાલીઓના 18 રૂમોનું વિજ જોડાણ કાપતા ફફડાટ

vartmanpravah

Leave a Comment