June 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21
ભારતીય જનતા પાર્ટી દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ દીવ સ્‍થિત કાર્યાલય ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
આ અવસરે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચિંતક સોલંકી, દીવ શહેર પ્રમુખ શ્રી રાજેશ દવે, જિલ્લા યુવા કારોબારી સભ્‍ય શ્રી વિપુલભાઈ સોલંકી , શ્રી દિનેશ પંજરી, દીવ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ, સ્‍ટેટ યુથ બીજેપી એક્‍ઝીકયુટીવ મેમ્‍બર શ્રી મિહિર શાહ, શ્રી ભાવેશભાઈ, હિતેશભાઈ, મગનભાઈ, શ્રી મહેન્‍દ્રભાઈ અને અન્‍ય ભાજપ કાર્યકર્તાઓએશુભેચ્‍છા મુલાકાત દરમિયાન ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

vartmanpravah

Leave a Comment