September 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં થયેલી વિવિધ રજૂઆતોના યોગ્‍ય સમાધાન માટે પણ પ્રશાસકશ્રીએ આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ઘાટ ખાતે મુલાકાત લીધીહતી અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં માછી સમાજના આગેવાનોએ પણ પ્રશાસકશ્રી સાથે પોતાના વિચારોની આપ-લે કરી હતી.
માછી સમાજના આગેવાનોએ સમુદ્ર નારાયણ મંદિરના સ્‍થળાંતર તથા જેટીની બાબતમાં પોતાની લાગણી રજૂ કરી હતી. જેના સંદર્ભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની સમસ્‍યાનું યોગ્‍ય સમાધાન કરવા આશ્વાસન આપ્‍યું હતું.
પ્રારંભમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના નેતૃત્‍વમાં  માછી સમાજના આગેવાનોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન પણ કર્યુ હતું.

Related posts

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયું

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

Leave a Comment