January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26
અટલ બિહારી વાજપેયીજી હજુ પણ યુવાનોના પ્રિય અને એમના કર્યો થકી માર્ગદશન મેળવતા યુવાનો અલગ અલગ રીતે સમાજ ઉપયોગી કાર્ય કરી એમના જન્‍મ દિવસને યાદગાર બનાવી આવા યુવાનો સમાજમાં એક અલગ ઓળખ ઉભી કરતા હોય છે. ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવક શ્રી સંજયભાઈ બારિયાએ 104 મી વખત રક્‍તદાનકર્યું એમની સાથે અલી અન્‍સારી અને બીજા છ લોકોએ પણ સ્‍વેચ્‍છાએ રક્‍તદાન કર્યું હતું.

Related posts

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

વાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્‍ટેન્‍ડની સ્‍થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકી

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

Leave a Comment