October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

  • પ્રવાસીઓએ ખરીદદારી પણ ખુબજ ઉત્‍સાહથી કરતા લાંબા સમયબાદ સ્‍થાનિકોના ચહેરા ઉપર આવેલી ચમક

  • ટૂંક સમયમાં જ પક્ષીઘર પણ શરૂ થવાનું હોવાથી જમ્‍પોર વિસ્‍તાર નિરંતર પ્રવાસીઓથી ઉભરાતો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
2022ના પહેલા રવિવારે મોટી દમણના જમ્‍પોર બીચ ઉપર સહેલાણીઓનો મેળો જામ્‍યો હતો. સૌથી મોટું આકર્ષણ રામસેતુ બીચ રોડ બન્‍યો હતો. પ્રવાસીઓએ ખરીદદારી પણ ખુબજ ઉત્‍સાહથી કરતા સ્‍થાનિકોના ચહેરા ઉપર પણ લાંબા સમય પછી ખુશી જોવા મળી હતી.
દરમિયાન સહેલાણીઓ અને સ્‍થાનિકો દ્વારા કોરોના ગાઈડલાઈન્‍સનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. લોકો બિન્‍દાસ્‍ત માસ્‍ક વગર મજા લેતા હતા. જેની બાબતમાં તકેદારી રાખવી ખુબ જરૂરી છે.
જમ્‍પોર બીચની બાજુમાં નિર્માણ પામી રહેલ બર્ડ આઈવરી(5ક્ષી સંગ્રહાલય) તૈયાર થઈ ગયા બાદ પ્રવાસીઓ માટે એક ઓર આકર્ષણ વધવાનું છે ત્‍યારે આ વિસ્‍તાર પ્રવાસીઓથી નિરંતર ધબકતો રહેશે.

(ફોટો-અહેવાલઃ રાહુલ ધોડી)

Related posts

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

Leave a Comment