September 8, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

લક્ષદ્વીપમાં આ પ્રકારના બીજા પ્‍લાન્‍ટનો થયેલો શુભારંભ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગમન બાદ બદલાયેલી પરિસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.02
ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુજીએ બંગારામ ખાતે, ફત્‍બ્‍વ્‍ દ્વારા 50,000 લીટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વીપમાં આ પ્રકારનો આ બીજો પ્‍લાન્‍ટ છે જેને સફળતાપૂર્વક ચાલુ કરવામાં આવ્‍યો છે.

Related posts

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

Leave a Comment