October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ/કવરત્તી, તા.03
આજથી 1પથી 18 વર્ષના યુવાન અને યુવતીઓ માટે કોવિડ-19ના શરૂ થયેલા રાષ્‍ટ્રીય વ્‍યાપી રસીકરણ અભિયાનમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના ક્‍વરત્તી ખાતે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સો વધાર્યો હતો.
પ્રશાસકશ્રીની ઉપસ્‍થિતિથી આરોગ્‍યકર્મીઓ અને યુવાનોમાં પણ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ઉત્‍સાહનું વાતાવરણ દેખાયું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્‍પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે

vartmanpravah

Leave a Comment