October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને વિફળ બનાવવા માટેનો હર સંભવ પ્રયાસ કરવામા આવેલ જેના વિરુદ્ધમા ઝંડાચોક આઝાદી ચોક સેલવાસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામા આવ્‍યુ હતુ.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, યુવા મોરચા પ્રદેશ પ્રમુખ શ્રી વિશાલ ઉર્ફે અપ્‍પુ પટેલ સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

Leave a Comment