Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાનહમાં નવા 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 26 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5921 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 683 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 08 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 186 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા પ્રદેશમાં આજરોજ કુલ 08 રિપોટ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં પ્રદેશમાં કુલ 08 પ્રદેશમાં કન્‍ટાઈન્‍ટમેન્‍ટ ઝોન નક્કી કરાયું.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતુ઼. જેમા આજે 3414 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 428222 અને બીજો ડોઝ 294410 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે કુલ722632 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

ચીખલી સ્‍પંદન હોસ્‍પિટલના ડો. પ્રદિપભાઈ પટેલે માનવતા મહેકાવી

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગની 13 જેટલી ટીમો દ્વારા લોકોની તપાસ કરી અપાઈ રહેલી સારવાર

vartmanpravah

Leave a Comment