October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ નરોલી બ્રિજ નીચે ભીલાડ ગરનાળા તરફ જતા ખાંચામાં વચ્‍ચેની રેલિંગ ઉપરથી તા.૪/૧/૨૦૨૨ના રોજ સાંજે ૫-૩૦ વાગ્‍યાની આસપાસ અજાણ્‍યો વ્‍યક્‍તિ મૃત હાલતમાં મળી આવ્‍યો હતો. મૃતકની ઉંમર આશરે ૪૦ થી ૪૨ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડાપાંચ ફૂટ, વાળ સફેદ-કાળા, શરીર ઉપર કથ્‍થઇ કલરનું આખી બાંયનું ગુલાબી ટી-શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પેન્‍ટ પહેર્યો છે. આ વર્ણનવાળા મૃતકના જો કોઇ વાલીવારસો હોય તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લાના પુલ રસ્‍તા માટે 55 કરોડની ફાળવણી માટે મુખ્‍યમંત્રીને કરાયેલ દરખાસ્‍ત

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

Leave a Comment