October 14, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની મુલાકાતકેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી વી.આઈ.એ.ના પ્રતિનિધિ મંડળ વી.આઈ.એ. પૂર્વ પ્રમુખને વીજીઈલ ડાયરેક્‍ટર શ્રી યોગેશભાઈ કાબરીયા, વીઆઇએ એડવાયઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મીલનભાઈ દેસાઈ, વી.આઈ.એ.સેક્રેટરી અને ભાજપ વાપી શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વી.આઈ.એ. નોટીફાઈડ કમીટી ચેરમેન અને ભાજપ નોટીફાઈડ પ્રમુખ શ્રી હેમંત પટેલે વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આજરોજ મુલાકાત કરી હતી અને મુખ્‍યમંત્રી શ્રી દ્વારા ઝડપથી નિકાલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.

Related posts

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment