September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

વલસાડઃતા.૦૨: વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળના વલસાડ યુનિટના સેકશન લીડર વંદનાબેન ડી.ટંડેલ, હોમગાર્ડઝ અનિલભાઇ નટુભાઇ રાઠોડ અને સરોજબેન જે.પટેલને હોમગાર્ડઝ દળમાં લાંબી ઉત્‍કૃષ્‍ઠ પ્રસંશનીય સેવાઓની કદરરૂપે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીનો ચંદ્રક એનાયત કરવાનું ઠરાવવામાં આવ્‍યું છે. જે માટે તેમને વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળ વતી જિલ્લા કમાન્‍ડન્‍ટ મહેશ વી.આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

Related posts

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર- 2024 યોજાયો

vartmanpravah

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થનારા સૂચિત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હાથ ધરાયેલો ટોપોગ્રાફી સર્વે

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

Leave a Comment