July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક રવિવારે સવારે ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈન અચાનક લીક થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ફાયર વિભાગ તથા કંપનીને જાણ કરતા ટેક્નીકલ સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને સમયસર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને આગ બુઝાવી હતી. ત્યારબાદ ગેસ કંપનીના સ્ટાફે ગેસ લાઈનનું તાકીદે રીપેરીંગ કરી લેતા મોટી દુર્ઘટના સર્જાતા થતા અટકી ગઈ હતી.

Related posts

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા બ્‍લોક લેવલ સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

Leave a Comment