October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી બલિઠા હાઈવે મામલતદાર કચેરી સામે આજે મંગળવારે સાંજે 7 વાગ્‍યાના સુમારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. પારડી તરફ આવી રહેલ પિયાગો રીક્ષા નંબર જી.જે 15 એયુ 2151 ને કોઈ અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા પિયાગો પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં રીક્ષા સવાર ચાલક સાથે ચાર મુસાફરો ઘાયલ થયા હતા, નાની મોટી ઈજા પહોંચી હતી.  ઘાયલોને લોકોએ પાસે આવેલ વાઈબ્રન્‍ટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ લખાઈ રહ્યું છે ત્‍યારે તમામ ઘાયલ સારવાર હેઠળ છે.

Related posts

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

Leave a Comment