April 19, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
જય અંબે થાણા પારડી યુવા મંડળ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત અને દમણ મળીને 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતથી સરીગામ અને દમણની દલવાડા ટીમ ફાઇનલમાં આવી હતી. જેમાં દમણની દલવાડા ટીમ વિજેતા રહી હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવા માટે શ્રીરાજેન્‍દ્રભાઈ બારી, હેમેન્‍દ્રભાઈ પારડીકર, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ભાજપ મહાસચિવ શ્રી જીજ્ઞેશભાઈ ડી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, શ્રી શૌકતભાઈ મિઠાણી, શ્રી સંજયભાઈ મણીલાલ, ડો. દર્શન માહ્યાવંશી સહિત ભામટી પ્રગતિ મંડળનો મહત્‍વનો ફાળો રહ્યો હતો.

Related posts

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

vartmanpravah

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah

વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટસ સાથે ઈન્‍ટરેક્‍ટિવ મિટીંગ યોજાઈ

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment