Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં આજે પોલિયોના ડોઝ પિવડાવવામાં સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન પણ મોટી દમણમાં પીડબલ્‍યુડી ઓફિસ, માટી દમણ પોલીસ સ્‍ટેશનની બહાર, દમણના આરોગ્‍ય વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે જોડાયું હતું. જેમાં શ્રી વિશાલભાઈ ટંડેલે દ્વારા બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી.
આ અવસરે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ શ્રી વિશાલભાઈ ટંડેલ, ઉપ પ્રમુખ શ્રી રૂદ્રેશ ટંડેલ, જનરલ સેક્રેટરી ડો. વિજય પટેલ, પૂર્વ કાઉન્‍સેલર ડીએમસી શ્રી ધર્મેશભાઈ ટંડેલ, આરોગ્‍ય કર્મચારી શ્રી રાજેશભાઈ હળપતિ અનેસ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના શ્રી ઋત્‍વિક ચૌહાણ, શ્રી પીનલ હળપતિ, શ્રી સલીમ સુલતાન, શ્રી જિતેન્‍દ્ર હળપતિ સહિત સ્‍વયંસેવકો હાજર રહ્યા હતા.

Related posts

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment