December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.28
યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ. માનસી શર્માએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ તેમનું ઋણ સ્‍વીકાર કર્યુ હતું.
કુ. માનસી શર્માએ યુક્રેનથી ભારત પરત ફરવા માટે ભારત સરકાર અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે પ્રશાસકશ્રીને પુષ્‍પગુચ્‍છ આપી તેમના પ્રત્‍યે આભાર પ્રગટ કર્યો હતો. જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કુ.માનસી શર્માને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠું કર્યુ હતું.

Related posts

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment