January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

પ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિત મહારાજ દ્વારા પ0 કરતા વધુ દંપતિઓને શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના સાથે અભિષેક કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
આવતી કાલે મહા શિવરાત્રીના 5વિત્ર પર્વ નિમિત્તે દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા મોટી દમણના નવા જમ્‍પોર ભીતવાડી સમુદ્ર કિનારે શિવ સિન્‍ધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય પંડિત મહારાજ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના કરી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે.આવતી કાલે યોજનારા કાર્યક્રમમાં પ0 કરતા વધુ દંપતિઓ ભાગ લેનાર હોવાની જાણકારી મળી રહી છે.
આવતીકાલે યોજનારા શિવ સિન્‍ધુ કાર્યક્રમમાં સવારે 7.00 વાગ્‍યે અભિષેકનો કાર્યક્રમ હોવાની જાણકારી આપવામાં આવી છે.

Related posts

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

Leave a Comment