Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન કેન્‍દ્રીય ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ, કપડા, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિકાસ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ધ નેવલ સ્‍ટાફ એડમિરલ રાધાક્રિષ્‍નન હરી કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએલ, એડીસીની મુલાકાત કરી લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવના વિવિધ મહત્‍વપૂર્ણ મુદ્દાઓ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ નેવલ સ્‍ટાફ એડમિરલ શ્રી હરી કુમારને સહયાત્રા કોફી ટેબલ બુક અને બ્રાઉન રાઈસની પણ શુભેચ્‍છા ભેટ આપી હતી.

Related posts

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

vartmanpravah

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનીસભાની ચૂંટણીના પગલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દારૂબંધી

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

Leave a Comment