October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 66 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને દાંતના રોગોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી અને જ્‍યાં તેઓને મૌખિક સ્‍વચ્‍છતા માટે આરોગ્‍ય અંગે સમજણ આપવામાં આવી હતી.
દમણવાડા ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવા બદલ ડેન્‍ટલ કોલજના ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍ય દ્વારા સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત તેમની ટીમનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં સાંસ્‍કૃતિક, કોલેજ ડે અને વાર્ષિક રમતગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળાકીય અન્‍ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ વિજેતા

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment